Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

કોસંબામાં તસ્કરોનો તરખાટ:વેલાછા ગામે 13 મિનિટમાં ડિસ્ટ્રિક્ટ બેંકનું ATM તોડી 8.68 લાખ ચોર્યા, 300 મીટર દૂર જઈ વેનમાં પંકચર પડ્યું તો બીજી કાર લઈ ભાગી ગયા

અગાઉ 2 વાર આજ ATM તોડવામાં નિષ્ફળ રહેલા તસ્કરો ત્રીજી વખત ત્રાટક્યા,ATM તોડતાની સાથે જ સિક્યુરિટી સાઇરન વાગ્યું પણ સુરક્ષા ટીમ સ્પોટ પર પહોંચે તે પહેલા જ તસ્કરો ચોરી કરીને ફરાર

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dnnwUj
via Gujarati News

Post a Comment

0 Comments