Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ગોધરાનો વિચિત્ર કિસ્સો:જોટવડના યુવાનની પોલીસને અરજી - ‘ખેતરમાં હતો ત્યારે 2 ભૂતે મારી નાંખવાની ધમકી આપી’, તપાસમાં માનસિક બીમાર હોવાનું ખૂલ્યું

અરજીમાં આરોપી તરીકે કોઇ વ્યક્તિ નહીં, ભૂત દર્શાવતાં આશ્ચર્ય,પોલીસની તપાસમાં અરજદાર માનસિક બીમાર હોવાનું જણાયું

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jp0xvS
via Gujarati News

Post a Comment

0 Comments