Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

એક્સક્લુઝિવ:ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓના જુગાડ પકડાયા કોઇએ ડમી બેસાડ્યો તો કોઇને જોડે બેઠેલાએ જવાબો લખાવ્યા

ચોરી થતી રોકવા યુનિવર્સિટીએ ખાસ મોનિટરિંગ રૂમ શરૂ કર્યો,ઓનલાઇન સુપરવિઝન માટે 60 કર્મચારીઓને બેસાડ્યા,યુનિવર્સિટીની પરીક્ષામાં 4 દિવસમાં 350 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા,પુરાવા ભેગા કરવા યુનિવર્સિટીએ પળે-પળ નજર રાખી, ચોરી કરતા વિદ્યાર્થીઓના સ્ક્રિનશોટ લઇ લીધા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dOB2R9
via Gujarati News

Post a Comment

0 Comments