Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

મનપાની ગુનાહિત બેદરકારીનો ધડાકો:ટ્રિમિંગ માટે ડ્રાઈવરને ચડાવ્યો, વીજ લાઈન પણ બંધ ન કરાવી

35 દિવસ પહેલા દિગ્વિજય પ્લોટની ઘટનામાં મનપાની ગુનાહિત બેદરકારીનો ધડાકો,ઝાડ ઉપરથી પસાર થતી 11 કેવી વીજ લાઇનને અડકી જતાં યુવકનું મોત નિપજ્યું હતંુ, મૃતક યુવાન આઉટસોર્સિગનો કર્મચારી હતો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UTZlq6
via Gujarati News

Post a Comment

0 Comments