Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

કાર્યવાહી:બે બિલ્ડરે રોડમાં રોયલ્ટી વિના માટી-ખનીજનો વપરાશ કરતા રૂ. 1.27 કરોડની વસૂલાતનો હૂકમ

નવસારી ભૂસ્તર વિભાગનો આકરો નિર્ણય, દંડ ભરો નહીં તો ફોજદારી કાર્યવાહી,માટી પુરાણ કરાતા એક બિલ્ડરને 1.05 કરોડ અને ગણદેવીમાં બે પ્રોજેકટમાં 22.41 લાખનો દંડ

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xicojy
via Gujarati News

Post a Comment

0 Comments