Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

રોગચાળો:નડિયાદમાં ઝાડા ઉલ્ટીના 50 જેટલા કેસોથી નડિયાદ સિવિલ ઉભરાઈ, 6 બાળકોનો પણ સમાવેશ

શહેરના મંજીપુરા રોડ,કનીપુરા,સાઈબાબાનગર જવાહરનગરમાં કેસો સામે આવ્યા,તમામના કોલેરા અંગેના રીપોર્ટ આવવાના બાકી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hoQVyr
via Gujarati News

Post a Comment

0 Comments