Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

સાસરિયાંનો ત્રાસ:ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર 20 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ મોત, પરિવારજનોએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યારે સુધી દીકરીનો મૃતદેહ નહીં સ્વીકારીએ

સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો,પોલીસ પરિવારજનોને સમજાવવા દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3B1OUAh
via Gujarati News

Post a Comment

0 Comments