Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

રજૂઆત:વલસાડ તાલુકાના 5 ગામમાં ROB માટે ખેડૂતોને જમીનનું વળતર આપવાનો પ્રશ્ન ઉકેલાયો નથી

જમીન સંપાદન કરવા સામે તૈયારી પણ વળતરનું શું તેવા વેધક સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા,​​​​​​​ધારાસભ્યએ કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશ સમક્ષ રજૂઆત કરી, પરિણામ પર સૌની નજર

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vfAR8V
via Gujarati News

Post a Comment

0 Comments