કોન્ટ્રાકટ લંબાવવાની દરખાસ્ત બે કમિટિ પહેલ અભ્યાસના નામે બાકી રાખી અને આજે કયો અભ્યાસ કર્યો કહ્યા વગર મંજૂર કરી દીધી,ભાજપના શાસકોને કાંકરિયા લેકફ્રન્ટમાંથી આવક વધે તેમ સહેજ પણ રસ નથી માત્ર કોન્ટ્રાકટરોને લાભ કરાવાય છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mXa5y6
via Gujarati News
0 Comments