કચ્છી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સ્થપાયેલા ઇન્ડિયા હાઉસમાં વીર સાવરકરે અભ્યાસની સાથે અનેક પ્રવૃતિઅો કરી હતી,બાળ ગંગાધર તિલકના અાગ્રહ પર શ્યામજીઅે સાવરકર માટે લંડનમાં અભ્યાસ માટે શિષ્યવૃતિની વ્યવસ્થા કરી હતી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YPQCXK
via Gujarati News
0 Comments