Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

પોલીસની સરકારી નોકરી:PSIની ભરતીમાં એક કરતાં વધુ અરજી કરનાર અને જનરલ કેટેગરીના ફી ન ભરનારા ઉમેદવારોની 97 હજારથી વધુ અરજીઓ રદ

રદ થયેલી અરજીઓનો કન્ફર્મેશન નંબર psirbgujarat2021.in વેબસાઈટ પર ઉમેદવાર જોઈ શકાશે,PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3CFfFv2
via Gujarati News

Post a Comment

0 Comments