Kuttu ka atta in Gujarati: અહી અમે Kuttu in Gujarati ની જાણકારી આપી છે. Buckwheat Meaning in Gujarati વિશે જાણવા માટે અહી ક્લિક કરો. Kuttu Meaning in Gujarati
Kuttu in Gujarati | Buckwheat Meaning in Gujarati
શું આપ જાણો છો કે “Kuttu ka atta in Gujarati ” નો અર્થ શું થાય?, અથવા તો Kuttu in Gujarati નો અર્થ શું થાય? અહી અમે આપની સાથે Kuttu in gujarati કે Buckwheat in Gujarati વિશે સંપૂર્ણ જાણકારી શેર કરી છે. અહી આપવામાં આવેલ જાણકારી થી આપના Kuttu વિશે ના તમામ પ્રશ્નો નું સમાધાન થયી જશે.
What is Kuttu in Gujarati?
Kuttu એ એક પ્રકાર નું અનાજ છે. Kuttu ના દાણા નું કદ પ્રમાણ માં નાનું અને ત્રિકોણ આકાર નું હોય છે. Kuttu અનાજ ના દાણા નો રંગ ઘેરા રંગ નો હોય છે. અહી અમે આપની સાથે ઇમેજ શેર કર્યો છે જેથી આપણે Kuttu દેખાવ માં કેવું હોય છે તેનો સરળતા થી ખ્યાલ આવી શકે છે.
Kuttu ઇંગ્લિશ માં “Buckwheat” તરીકે ઓળખવામાં આવે છે. આથી જો આપ “Buckwheat in Gujarati નો અર્થ શોધી રહ્યા હોય તો આપના તે પ્રશ્ન નું સમાધાન પણ અહી થઈ જશે.
Kuttu ka atta in Gujarati
Buckwheat એટલે ગુજરાતી માં તેને કુટ્ટુ(Kuttu) તરીકે ઓળખવામાં આવે છે. Kuttu ka atta નો ગુજરાતી અર્થ થાય છે “કુટ્ટુ નો લોટ”. જેમ વિવિધ અનાજ ને દળવાથી તેનો લોટ બને છે તેવીજ રીતે કુટ્ટુ નો પણ લોટ બનાવી શકાય છે. Kuttu ka atta(કુટ્ટુ નો લોટ) બજાર માં તૈયાર મળે છે અને તેને Online ખરીદી પણ શકાય છે. જો આપ તેને ખરીદવા માંગતા હોય તો નીચે આપેળ બટન પર ક્લિક કરો.
Kuttu ka atta in Gujarati ખરીદવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Uses of Kuttu in Gujarati
Kuttu ના ઘણા બધા ઉપયોગ છે પરંતુ અહી અમે તેના મુખ્ય બે ઉપાયો પર જાણકારી આપી છે.
- કુટ્ટુ ના લોટ નો ઉપયોગ ફરાળ માટે થાય છે. ફરાળ માં ખાવામાં આવતી વસ્તુઓ હળવી હોય છે. કુટ્ટુ નો લોટ ગુલેટિન ફ્રી હોય છે અને પચવામાં ખુબજ સરળતા થી પછી જાય છે.
- તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરવામાં આવે છે.
- પશુઓ ના ચારા માટે પણ તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણ માં કરવામાં આવે છે.
અમને આશા છે કે અહી આપવામાં આવેલી જાણકારી “Kuttu ka atta in Gujarati | Kuttu in gujarati | Buckwheat in Gujarati” આપને પસંદ આવી હશે અને Kuttu વિષે ની તમામ ગેરસમજણ દૂર થયી હશે. આ લેખ પર આપનો પ્રતીભાવ આપવા માટે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં આપ જણાવી શકો છો.
The post Kuttu ka atta in Gujarati | Kuttu in gujarati | Buckwheat in Gujarati appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/pYQ9rFU
via IFTTT
0 Comments