Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

કોરોના રસીકરણ:તમામ લોકોના બે ડોઝ સાથે 20 ગામો સંપૂર્ણ રસીયુક્ત

નવસારી જિલ્લામાં કુલ 389માંથી 356 ગામોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઇ ગયું છે, હવે બાકી ગામો પર ફોકસ,18+ના કોવિડ રસીકરણમાં સૌથી વધુ સંપૂર્ણ રસીયુક્ત 7 ગામો ચીખલી તાલુકામાં, વધુ ને વધુ ગામોમાં બે ડોઝ પૂર્ણતા તરફ જઇ રહ્યાં છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dpKObM
via Gujarati News

Post a Comment

0 Comments