Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ભાવવધારો:તાલાલા કરતા જૂનાગઢ યાર્ડમાં કેરીનો ભાવ 200થી 250% વધુ; તાલાલામાં 50થી 240 ભાવ તો જૂનાગઢમાં 100થી 600 રૂપિયા બોલાયા

ગીર- સોમનાથ જિલ્લામાં વાવાઝોડાને પગલે કેસર કેરીના પાકને મોટુ નુકસાન,મોટા ભાગની કેરી ખરી ગઇ, યાર્ડમાં કેરીની પુષ્કળ આવક,તાલાલા કરતા જૂનાગઢ યાર્ડમાં 35,500 બોક્સની ઓછી આવક હતી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3f47RKE
via Gujarati News

Post a Comment

0 Comments