પાટણમાં અગાઉ 1400 થી વધુ બોટલની માંગ હતી, પરંતુ 1100 બોટલ ભરાતી હતી પરિણામે ઓક્સિજનની અછત સર્જાતી,બહારના જિલ્લામાંથી દર્દીઓ માટે ઓક્સિજન લેવા આવતાં બંધ થતાં ઓક્સિજન બોટલની માંગ ઓછી થઇ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3exllym
via Gujarati News
0 Comments