Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Maiden Name Meaning in Gujarati – Maiden Name નો અર્થ શું થાય?

Maiden Name Meaning in Gujarati: શું આપ Maiden Name નો અર્થ શું થાય તે વિશે જાણવા માંગો છો? અહી અમે Maiden Name Meaning in Gujarati ની સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે.

Maiden Name Meaning in Gujarati

ઘણી વખત અઘરા ઇંગ્લિશ શબ્દો આવે છે ત્યારે થોડી ગૂંચવણ ઊભી થઈ શકે છે. Maiden Name વિશે આપણને વિવિધ ફોર્મ ભરતી વખતે પૂછવામાં આવતું હોય છે, જેમ કે Mothers Maiden Name, વગેરે. આથી અહી અમે આપની સાથે Maiden Name Meaning in Gujarati વિશે સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે.

Maiden Name નો અર્થ શું થાય?

Maiden એટલે ગુજરાતી માં પ્રથમ, Maiden Name ને ગુજરાતી માં “લગ્ન પહેલાંની સ્ત્રી ની અટક” વિશે ઓળખવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રી ના લગ્ન બાદ તેમની અટક બદલાઈ ને પતિ ની અટક લાગી જતી હોય છે. ત્યાર બાદ પતિ ની અટક એ નામ માટે Last Name તરીકે ઓળખાય છે. પરંતુ Maiden Name એ કોઈ પણ સ્ત્રી ની લગ્ન પહલા ની જે અટક હોય તેને કહેવામાં આવે છે.

Mothers Maiden Name Meaning in Gujarati

Mothers Maiden Name એટલે માતા ની લગ્ન પહેલાંની જે પણ અટક હોય તે. ઘણી વખત ફોર્મ ભરતી વખતે આ પ્રમાણે ની જાણકારી પૂછવામાં આવતી હોય છે. જો કપો પણ ફોર્મ માં Mothers Maiden Name વિશે પૂછવામાં આવે તો તેમાં માતા ના પિતાની અટક લખવામાં આવે છે.

અહી અમે કેટલાક ઉદાહરણ સાથે Maiden Name Meaning in Gujarati વિશે ની સમજણ આપી છે.

Example

English Many Women prefers to work under their Maiden Name
Gujarati ઘણી મહિલાઓ તેમના લગ્ન પહેલાંની અટક હેઠળ કામ કરવાનું પસંદ કરે છે.
English After she divorced, She took back her maiden name.
Gujarati છૂટા છેડા બાદ તેને લગ્ન ની પહેલા ની અટક સ્વીકારી લીધી

અહી અમે આપની સાથે Maiden Name નો અર્થ શું થાય? તથા Maiden Name Meaning in Gujarati વિશે ની સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે. અહી આપવા આવેલ જાણકારી વિશે આપાને જો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ થી અમારી સાથે શેર કરી શકો છો.

The post Maiden Name Meaning in Gujarati – Maiden Name નો અર્થ શું થાય? appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/wfYXxMn
via IFTTT

Post a Comment

0 Comments