કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવતાં 100 બેડની સિવિલ ફુલ થઇ જતાં તાત્કાલિક 300 બેડ શરૂ કર્યા હતા,સમાજના દાનવીરોની મદદથી શરૂ થયેલા કોવિડ કેર સેન્ટરમાં હતી તમામ પ્રકારની સગવડ અને સાધનો,એક તબક્કે તો 100 બેડની સિવિલ હોસ્પિટલ પણ ટૂંકી પડતી, દર્દીઓને રાજકોટ ખસેડવા પડતા,માર્ચના બીજા સપ્તાહથી જ મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં આવ્યો હતો ભયજનક ઉછાળો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ibS5PI
via Gujarati News
0 Comments