Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

પિતાની પુત્રી સામે ફરિયાદ:વડાલીના વાડોઠની યુવતી ઘરમાંથી 6 લાખના દાગીના અને રોકડ લઈ છૂ, 6 વિરુદ્ધ ફરિયાદ

યુવતી ગાંધીનગર નર્સિંગનું ભણે છે, માણસાના હિંમતપુરા વેડામાં યુવતી રહેવા લાગી,પિતા નાણાં લેવા જતાં દાગીના, રોકડ કન્યાદાનમાં આપી છે કહી કાઢી મૂક્યા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3fuy9WK
via Gujarati News

Post a Comment

0 Comments