Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

વિડિઓ વાયરલ:પૂર્વ કચ્છ એલસીબીના કર્મીઓ બોટલ અને હુક્કા આકારની કેક સાથે મહેફિલમાં ઝૂમ્યા

કોરોના મહામારી સમયે થયેલી અા ઉજવણીનાે વીડિયો વાયરલ થયા બાદ 4 કર્મીઅોની હેડક્વાર્ટરમાં બદલી બાદ ડીવાયઅેસપીને તપાસ સોંપાઇ,વીડિયોમાં ઝૂમી રહેલા પોલીસ કર્મચારીઓ નશાયુક્ત હાલતમાં હતા કે કેમ તેની તપાસ કરાશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3unTPIp
via Gujarati News

Post a Comment

0 Comments