નર્સના પિતાએ વ્રજેશ નામના યુવક પાસેથી 85 હજારમાં ઇન્જેક્શન લીધું હતું, મેડિકલ સ્ટોરના માલિકની સંડોવણી ખુલી,કોવિડ રિપોર્ટ પછી નર્સની ધરપકડ કરાશે, પિતાની પોલીસે ધરપકડ કરી, એક મહિના પહેલા ઇન્જેક્શન લાવ્યા હોવાનો તપાસમાં ખુલાસો,ટોસિલિઝુમેબ અને બેવાસિઝુમેબના 2 પ્રિસ્કિપ્શન નર્સ હેતલના પિતા રસિક કથિરિયાના ખિસ્સામાંથી મળ્યા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3tHfVoZ
via Gujarati News
0 Comments