Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

વાવાઝોડાની અસર:હિંમતનગરમાં વાવાઝોડાથી ગોડાઉનની દીવાલ ધસતાં પુત્રીનું મોત, પિતા ઘાયલ

બાયપાસ પર પરબડાની સીમમાં ગોડાઉન બની રહ્યું હતું, અન્ય મહિલા પણ ઘાયલ થઇ,રાજસ્થાનના ડુંગરપુરના બિલવાણીયાનું શ્રમજીવી પરિવાર ગોડાઉન બનાવવા કડિયાકામ કરતું હતું

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3uAYcQ9
via Gujarati News

Post a Comment

0 Comments