Lol Gujarati Meaning: શું તમે જાણો છો કે Lol નો ગુજરાતી અર્થ શું થાય. અહી અમે Lol Meaning in Gujarati વિશે ની જાણકારી આપી છે.
Lol Meaning in Gujarati
આપણને ઘણી વખત સોશિયલ મીડિયા જેમ કે ફેસબૂક, વ્હાટ્સએપ, ઇનસ્ટાગ્રામ માં ચેટિંગ કરતી વખતે કે કમેંટ કરતી વખતે Lol શબ્દ નો ઉપયોગ થયેલો જોવા મળે છે. જો આપ પણ આ બધા સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતાં હોય તો ક્યારેક તો આપે પણ આ શબ્દ ને વાંચ્યો હશે. ઘણા લોકો ને Lol Gujarati Meaning વિશે જાણકારી નથી હોતી આથી અહી અમે આપની સાથે LOL Meaning in Gujarati વિશે જાણકારી આપી છે.
What is Lol Meaning in Gujarati?
Lol એ એક ટૂંકું રૂપ છે જેનું નું પૂર્ણરૂપ(Full Form in Gujarati) “Laughing Out Loud” થાય છે. Laughing ને ગુજરાતી માં “હસવું” કહેવામા આવે છે જ્યારે Out Loud ને “મોટેથી કે જોરથી” માટે ઉપયોગ માં લેવામાં આવે છે. આમ Lol ને ગુજરાતી માં “મોટેથી હસવું” ની ક્રિયા બતાવવા માટે ઉપયોગ થાય છે.
Lol Gujarati Meaning
- મોટેથી હસવું
- જોરથી હસવું
- હા હા હા
- મોટા અવાજ સાથે હસવું
અહી ઉપર આપવામાં આવેલ LOL Gujarati Meaning એ ખુબજ પોપ્યુલર છે. પરંતુ આ સિવાય તેના અન્ય ઘણા બધા અર્થ થાય છે જેને નીચે આપ્યા છે.
Full Form and Meaning of Lol in Gujarati
Lol | Full-Form | Full-Form and Meaning in Gujarati |
---|---|---|
Lol | Land Of Lakes | સરોવરો ની ભૂમિ |
Lol | Lucifer Our Lord | લુસિફર અમારા ભગવાન |
Lol | Lord of Love | પ્રેમ ના દેવતા |
Lol | Lots Of Luck | ખૂબ જ સારું ભાગ્ય |
Lol | Lots Of Love | ઘણો બધો પ્રેમ |
Lol | Light Of Love | પ્રેમ નો પ્રકાશ |
Lol | Layout Line | લેઆઉટ લાઇન |
Lol | Laws of Life | જીવન ના નિયમો |
Lol | Land Of Love | પ્રેમ ની ભૂમિ |
Lol | Lots Of Lemons | ઘણા બધા લીંબુ |
અહી અમે આપની સાથે LOL Gujarati Meaning પર આપની સાથે જાણકારી શેર કરી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ જાણકારી આપણે પસંદ પડી હશે અને Lol નો સાચો અર્થ આપણે જાણવા મળ્યો હશે. અહી સિવાય આપ અન્ય અર્થ જાણતા હોય તો નીચે કમેંટ માં અમને અવશ્ય જણાવજો.
The post Lol Gujarati Meaning | Lol Meaning in Gujarati and Full Form appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/bnJdKzN
via IFTTT
0 Comments