Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ:વડોદરાના આજવા રોડ પર 27 લોકોએ ઝૂંપડાં બાંધી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો, સુરતના જમીન માલિકને મારી નાખવાની ધમકી આપી

પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી,જમીનમાં ઝૂંપડા, ટેન્ટ અને લારી ગલ્લા ઉભા કરનારાની ધમકી નાસીરના માણસો છીએ, પગ મૂકશો તો મારી નાખીશું

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pb6ptJ
via Gujarati News

Post a Comment

0 Comments