Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

વાપી નગરપાલિકામાં ભગવો લહેરાયો:44માંથી 37 બેઠક મેળવી ભાજપે સત્તા જાળવી રાખી, કૉંગ્રેસના ફાળે 7 બેઠક; AAP જીતનું ખાતું પણ ના ખોલાવી શકી

ભાજપની 41માંથી 37 બેઠકો થઇ, 3નું નુક્સાન, કોંગ્રેસની 3માંથી 7 થઇ, આપનું ખાતું પણ ન ખુલ્યું,શહેર ભાજપ મહામંત્રી પરેશ દેસાઇ પોતાના ગઢ ડુંગરામાં જ હારી ગયા, ભાજપની બેઠકો ઘટી, કોંગ્રેસની 3 વધી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rnf2o0
via Gujarati News

Post a Comment

0 Comments