Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

53 લોકોને ઝાડા-ઊલટી થવાનું કારણ:વોર્ડ નં.12માં બંને સોસાયટીના ભૂગર્ભ જળ દૂષિત હતા, મનપાના પાણીના સેમ્પલ ફેલ, ઈ-કોલાઈ બેક્ટેરિયા મળ્યા

પ્રથમ નાગરિકના વિસ્તારમાં લોકોને છેલ્લી ક્વોલિટીની સુવિધા,રાજકોટના મેયર જે વોર્ડમાંથી ચૂંટાયા તે વિસ્તારના લોકોને પીવાનું પાણી શુદ્ધ મળતું નથી તે રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3D6vAmd
via Gujarati News

Post a Comment

0 Comments