Curry leaves in Gujarati: શું તમે Curry leaves ને ગુજરાતી માં શું કહેવાય તે જાણો છો? અહી અમે Meaning of Curry leaves in Gujarati વિશે આપની સાથે જાણકારી શેર કરી છે.
Curry leaves in Gujarati
અંગ્રેજી ભાષા ના ઘણા શબ્દો એવ હોય છે જે રોજ બરોજ ના જીવન માં ઉપયોગ માં લેવામાં આવે છે પરંતુ તેનો ઘણી વખત ગુજરાતી અર્થ આવડતો હોતો નથી. આથી અહી અમે આપની સાથે Curry leaves no Gujarati arth લઈને આવ્યા છીએ. સાથે તેના ઉપયોગો અને લાભો વિશે પણ વિસ્તાર થી જાણકારી આપની સાથે શેર કરી છે.
What is Meaning of Curry leaves in Gujarati?
Curry leaves = મીઠો લીમડો
મીઠા લીમડા ને ગુજરાતી માં Curry leaves તરીકે ઓળખવામાં આવે છે. અહી નીચે અમે આપની સાથે Curry leaves એટલે કે મીઠો લીમડો વિશે મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે.
મીઠા લીમડા નો ઉપયોગ(Uses of Curry Leaves in Gujarati)
કરી લીવ(Curry Leaves) નો સૌથી વધારે ઉપયોગ એ રસોઈ માં કરવામાં આવે છે, ભારત માં લગભગ તમામ જગ્યાએ જોવા મળતો મીઠો લીમડો વિવિધ પ્રકાર ની દાળ અને શાક કે કઢી બનાવવામાં ઉપયોગ માં લેવામાં આવે છે. આ સિવાય તેના ઘણા બધા ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક પણ છે, જેની જાણકારી નીચે આપવામાં આવી છે.
મીઠા લીમડા ના સ્વાસ્થ્યવર્ધક લાભ(Health Benefits of Curry Leave in Gujarati)
મીઠા લીમડાના રસોઈ સિવાય અન્ય પણ સ્વાસ્થ્યવર્ધક લાભ છે જે નીચે મુજબ છે.
- તે વજન ઘટાડવા માં ખુબજ ઉપયોગી બને છે.
- મરડો, કબજિયાત અને ઝાડા જેવી પેટ ની સમસ્યા માં તે ખુબજ લાભદાયી નીવડે છે.
- તેનો ઉકાળો પીવાથી સવાર માં તાજગી નો અહેસાસ કરાવે છે અને ઊબકા માં પણ રાહત આપે છે.
- તે બેક્ટેરિયા પ્રતિરોધી હોવાથી શરીર ને બેક્ટેરિયા થી રક્ષણ આપે છે.
- ડાયાબિટીસ ના દર્દીઓ ને Curry Leave નો ઉપયોગ કરવાથી શરીર માં સૂગર નું પ્રમાણ જાળવી શકાય છે.
- આંખ ની દૃષ્ટિ માટે તેનો ઉપયોગ લાભકારી છે.
ચિંતા દૂર કરવા અને ચામડી ના રોગો માં પણ તે ખુબજ લાભકારી પરિણામ આપે છે.
અહી અમે આપની સાથે Curry Leaves in Gujarati વિશે સંપૂર્ણ જાણકારી શેર કરી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ જાણકારી આપણે પસંદ આવી હશે. આ જાણકારી વિશે આપણે કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો.
અન્ય વિશે જાણો
The post Curry leaves in Gujarati | Meaning of curry leaves in Gujarati | મીઠા લીમડા ના ઉપયોગ અને સ્વાસ્થ્યવર્ધક લાભ appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/EfPDsve
via IFTTT
0 Comments