Shaheed Bhagatsinh Quotes in Gujarati: અહી અમે આપની સાથે સ્વતંત્ર સેનાની શહીદ ભગતસિંહ ના સુવિચાર અને સ્લોગન- Shaheed Bhagatsinh Quotes Gujarati માં આપ્યા છે.
Shaheed Bhagatsinh Quotes in Gujarati
ભગતસિંહ નો જન્મ 28 સેપ્ટેમ્બર 1907 ના રોજ પંજાબ પ્રદેશ(હાલ પાકિસ્તાન) માં થયો હતો. તેઓ ભારત ના એક ક્રાંતિકારી નેતા હતા. ચંદ્રશેખર આઝાદ સાથે મળી તેઓ એ ભારત દેશ ને અંગ્રેજો ના શાસન માં થી મુક્ત કરાવવા માટે ક્રાંતિકારી પ્રવૃતિઓ કરી હતી. તેમણે લાહોર માં સોંડર્સ ની હત્યા કર્યા બાદ સાંસદ માં બોમ્બ ફેકયો હતો. બોમ્બ ફેકયા બાદ તેઓ જાતેજ પકડાઈ ગયા હતા. 23 માર્ચ ના દિવસે તેમના અન્ય બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે તેમને ફાંસી ની સજા આપવામાં આવી હતી.
આજ નો ઘણો યુવા શહીદ ભગતસિંહ ની વિચાર ધારા સાથે જોડાયેલો છે. આથી અહી અમે આપની સાથે શહીદ ભગતસિંહ ના કેટલાક સુવિચારો આપની સાથે શેર કર્યા છે.
Shaheed Bhagatsinh Quotes
અહી અમે આપની સાથે શહીદ ભગતસિંહ ના સુવિચારો(Shaheed Bhagatsinh Quotes) આપની સાથે શેર કર્યા છે. જો આપ શહીદો પર અન્ય સુવિચાર કે શાયરી ને વાંચવા માંગતા હોય તો નીચે આપવામાં આવેલ લિન્ક પર ક્લિક કરો.
- For Shaheed Diwas Quotes in Gujarati: Click Here
The post Shaheed Bhagatsinh Quotes in Gujarati | શહીદ ભગતસિંહ ના સુવિચાર અને સ્લોગન appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/QImZKpT
via IFTTT
0 Comments