Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Holi Quotes in Gujarati | Holi – Dhuleti Wishes Quotes, Massage, Status in Gujarati | હોળી-ધૂળેટી ની શુભેચ્છાઓ 2022

Holi Quotes in Gujarati: અહી અમે આપની સાથે હોળી ની શુભકામનાઓ માટે સુંદર Holi Quotes in Gujarati, સાથે Holi Wishes Quotes, Massage, Status, in Gujarati આપ્યા છે.

હોળી એ રંગ અને આનંદ નો તહેવાર છે. હોળી અને ધૂળેટી ના દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ને શુભેચ્છાઓ (Holi Wishes) પાઠવે છે. જેમ જેમ સમય બદલાયો છે તેમ ટેક્નોલોજી નો પણ ઉપયોગ શુભેચ્છા આપવામાં થયી રહ્યો છે. હવે લોકો રંગો ના ઉપયોગ કરતાં ટેક્નોલોજી નો ઉપયોગ વધારે કરે છે હોળી ની શુભેચ્છા(Holi Wishes Quotes and Massage in Gujarati) આપવા માટે. આથી અહી અમે આપની સાથે 2022 માં શુભેચ્છાઓ આપવા માટે કેટલાક સુંદર Holi Quotes in Gujarati આપ્યા છે. અહી આપવામાં આવેલ Holi Wishes Quotes in Gujarati દ્વારા આપ આપના સ્વજનો, મિત્રો, પરિવાર ના સદસ્યોને પર્સનલ મેસેજ, કે સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી શકો છો.

Happy Holi Quotes in Gujarati

Holi Quotes in Gujarati

હોળી ધૂળેટી 2022 માં આ વર્ષે હોળી દહન નો કાર્યક્રમ ફાગણ સુદ પૂનમ અને 17 મી માર્ચ સાંજે કરવામાં આવશે જ્યારે ધૂળેટી નો તહેવાર 18 મી માર્ચ ના દિવસે ઉજવવામાં આવશે. હોળી-ધૂળેટી 2022 : હોળી કઈ તારીખે છે અને શુભ મુહૂર્ત ક્યારે છે? તે જાણવા માટે અહી ક્લિક કરો. અહી નીચે અમે આપની સાથે હોળી અને ધૂળેટી ની શુભેચ્છાઓ માટે Wishes Quotes, Massage, Status, in Gujarati શેર કર્યા છે, અહી આપવામાં આવેલ Wishes Quotes, Massage, Status, in Gujarati ને આપ અન્ય લોકો સાથે શેર કરી આપની શુભકામનાઓ વહેચી શકો છો,

Holi Wishes Quotes in Gujarati

સંબંધો એ કલર જેવા હોય છે,
જેમ જીવન માં નવા કલર ઉમેરતા જશો તેમ જીવન વધુ રંગીન બનતું જશે.
Holi Quotes Gujarati
“રંગો નો તહેવાર છે “હોળી-ધૂળેટી”
રાજી રાજી થયી ઉજવી લેજો,
અમે થોડાક દૂર છીએ તમારા થી,
થોડુક ગુલાલ અમારા તરફથી પણ લગાવી લેજો…”
“હોળી ના આ પવિત્ર તહેવાર ની શુભકામનાઓ”
Holi Quotes Gujarati
Holi Quotes Gujarati
હોળી ના આ પવિત્ર તહેવાર પર સૌના જીવનમાં આસુરી શક્તિ નો નાશ થાય અને દૈવીય શક્તિ નો જયઘોષ થાય તેવી પ્રાર્થના
“હોળી ની હાર્દિક શુભેચ્છાઓ”
Happy Holi in Gujarati
રાધા નો રંગ અને કાન્હાની પિચકારી, પ્રેમના રંગો થી રંગી નાખો દુનિયા સારી, આ રંગ ના જાણે કોઈ જાત, ના કોઈ બોલી, મુબારક છે તમને આ રંગો થી ભરેલી હોળી.
હોળી ની શુભકામનાઓ
રંગ ઉડાવે પિચકારી, રંગ થી રંગાઈ જાય દુનિયા સારી,
હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે તે શુભકામના અમારી.
Happy Holi Quotes Gujarati
હું જ્યાં જ્યાં જોઉં છુ મને તરોજ ચહેરો દેખાય છે,
એમાં તારો વાંક નથી કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે.
Holi Quotes Gujarati
હોળી મિલન નો મેળો છે,
આ રંગ પણ કેટલો અલબેલો છે,
આ રંગ માં જે રંગાઈ છે,
તે જીવનના દર્દ દુખ ભૂલી જાય છે.
Happy Holi Quotes in Gujarati
મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ્ય છે, જે આ સાથ રંગો ની પરસ્પર વહેંચણી કરે છે, પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર.
“હોળી ની શુભ કામનાઓ”
Holi Quotes
ચાલ ને હોળી રમીએ
જેમ ઉડ્યો રંગ ગુલાલ એમ ઝીલવું મારે તારું વહાલ…
ચાલ ને હોળી રમીએ…
સ્પર્શે હાથ તારો મારે ગાલ… શરમ થી થાવ હું લાલ લાલ…
Holi Status Gujarati
ગુલાલ ના રંગ, ગુબ્બારાઓ ની માર, સુરજ ના કિરણો, ખુશીઓનો વરસાદ, ચંદ્ર ની ચાંદની, મિત્રો નો પ્યાર, મુબારક હો તમને આ રંગો નો તહેવાર…
હોળી ની શુભેચ્છા
તારી સોબત નો રંગ મને એવો લાગ્યો,
જાણે કેસૂડાનો રંગ પણ ઝાંખો લાગ્યો
“હોળી-ધૂળેટી ની શુભકામનાઓ”
“રંગવા આવે ત્યારે રંગ લઈને ન આવશે તો ચાલશે,
તારા હોઠ અડાડજે ગાલને હું લાલ લાલ થયી જઈશ.”
Holi Quotes for Boyfriend-Girlfriend
Holi Wishes Quotes in Gujarati
હોળીનો આ તહેવાર તમારા અને તમારા પરિવારના જીવન માં ઉત્સાહ, સુખ, અને તેજ લાવે તેવી મારી હાર્દિક શુભકામનાઓ
Holi Quotes Gujarati
રંગો ના તહેવાર દરમિયાન સૌ સ્નેહીજનોનું જીવન રંગો થી ભરપૂર રહે તેવી શુભકામનાઓ.
Holi Quotes Gujarati
હોળીનો આ રંગીન તહેવાર આપના જીવનમાં ખુશીઓ ના રંગ ભારે તેવી હાર્દિક શુભકામનાઓ….
ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે,
દિવસનું અજવાળું શાન બનીને આવે,
ક્યારેય દૂર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી,
હોળી નો તહેવાર એવો મહેમાન બની ને આવે.
Happy Holi Quotes Gujarati
“તમારું જીવન હોળી-ધૂળેટી ના તહેવારો જેવુ રંગીન બને તેવી શુભેચ્છા”
એ હોળી ની પવિત્ર અગ્નિ માં બળી જવા દો દૂ:ખ બધા, તમારા જીવન માં આવવા દો આનંદના ક્ષણ બધા.
“હોળી ની શુભેચ્છાઓ”
હમેશા મીઠી રહે તમારી બોલી, ખુશીઓથી ભરાઈ જાય તમારી ઝોળી, તમને સૌને અમારા તરફ થી હેપી હોળી
પ્રેમની હોળી રમવાનું ક્યારનું છોડી દીધું છે સાહેબ, બાકી બધા ચહેરાઓ પર અમારા જ પ્રેમનો રંગ હોત….
Holi quotes for Boyfriend – Girlfriend in Gujarati
આ રંગોનો તહેવાર,
જો આ દિવસે ના થઈએ લાલ-પીળા
તો જિંદગી બેકાર
Holi Quotes on Attitude
Festival of Colors in Gujarati -Holi Dhuleti 2022 Quotes in Gujarati
“હોળી-ધુળેટીના રંગબેરંગી કલર જેવું સુંદર તમારું જીવન બને તેવી પ્રભુ ને પ્રાર્થના.”
હોળી-ધુળેટીનો આ તહેવાર, લાવ્યો છે હજારો ખુશીઓ,
હોળીના આ પવિત્ર તહેવાર પર, આપ સૌને શુભેચ્છા.
આજ મુબારક કાલ મુબારક, હોળી ની હર ક્ષણ મુબારક
રંગ-બેરંગી હોળી મા, હોળી નો હર રંગ મુબારક.
તમારા અહંકાર, બિનજરૂરી અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીમાં બાળી નાખો અને આ પવિત્ર તહેવારનો આનંદ દિલથી માણો.
હોળી એ પ્રેમ અને એકતાનો ઉત્સવ છે, આપને તથા આપના પરિવારને હોળી ની હાર્દિક શુભેચ્છાઓ.  
Holi Quotes and Wishes Gujarati
Happy Holi Wishes Quotes in Gujarati
હું ભરી આવું રંગની મુઠ્ઠી,
દોસ્ત તું લઈ આવજે કોરુ મન….
પછી કેસુડાના ફુલની સાખે,
વગડો બનશે વૃંદાવન….!
આ રંગો પણ તારી ગેરહાજરીની ચાડી ખાય છે, 
તારી રાહમાં કેટલાય હૃદય સુકા રહી જાય છે!!
Holi Quotes For Love
ખીલી એવી વસંત આજ “ગીર ના વગડા માં”,
ખાસ હોળી રમવાને મારો ‘કેસરી’ જાગ્યો.
હોળી ની હાર્દિક શુભકામના

અહી અમે આપની સાથે હોળી – ધૂળેટી ની શુભેછાઓ માટે સુંદર ફોટાઓ(Holi Images and Quotes in Gujarati) આપની સાથે શેર કર્યા છે. અહી આપવામાં આવેલ તમામ Photos અને quotes ને આપ અન્ય લોકો સાથે શેર કરી શકો છો. અમારા તરફ થી આપના પરિવાર ને “હોળી – ધૂળેટી ની હાર્દિક શુભકામનાઓ”

Wish You Happy Holi and Color Festival

The post Holi Quotes in Gujarati | Holi – Dhuleti Wishes Quotes, Massage, Status in Gujarati | હોળી-ધૂળેટી ની શુભેચ્છાઓ 2022 appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/dmS3y0V
via IFTTT

Post a Comment

0 Comments