Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

રિયાલિટી ચેક:ગોધરાના ખટવામાં સરકારી સારવારનો અભાવ, ઝાડની ડાળીઓ પર બોટલ બાંધી દર્દીઓને ચઢાવાય છે

મોરવા(હ)ની ચૂંટણી બાદ ગામડામાં કોરોના વકરતાં ઘરે ઘરે દર્દીઓના ખાટલા,ગામમાં 20 દિવસમાં કોરોનાથી 11 શંકાસ્પદ મોત,PHCમાં તબીબ-સ્ટાફના અભાવે દર્દીઓ સારવાર વગર વિલા મોઢે પરત,ગ્રામીણમાં ખાનગી તબીબ પર આધાર રાખવો પડે છે,‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ના દાવા પોકળ સાબિત થયા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3o2XOIF
via Gujarati News

Post a Comment

0 Comments