Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

આ સુરતનું ખમીર છે:કોરોનાના દર્દીઓ પાછળ વિવિધ સમાજ સહિત 70 સંસ્થાઓએ 40 કરોડનો ખર્ચો કર્યો

કોઇ સંસ્થાએ બેડ ઉભા કર્યા, તો કોઇએ ઓક્સિજન આપ્યો, એકજુટ થઇ શહેરને બચાવ્યું,33 આઇસોલેશન સેન્ટરમાંથી એક મહિનામાં 4800 લોકો સાજા થઇને ઘરે ગયા, 527 દર્દી સારવાર હેઠળ,કેસ ઘટી જતા આઇસોલેશન સેન્ટરમાં હવે ઓક્સિજનવાળા 56 ટકા , સાદા 73 ટકા બેડ ખાલી છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Sv7rEg
via Gujarati News

Post a Comment

0 Comments