આંતરરાજ્ય પ્રવાસ માટે જરૂરી એવા RTPCR ટેસ્ટ રિપોર્ટને પણ તંત્રની જાણ બહાર કોમ્પ્યુટરમાં સ્કેન કરી એડિટિંગ કરાઇ રહ્યું છે,વચેટિયાઓ પોતાની વગ વાપરીને ટેસ્ટ રિપોર્ટના કોરા કાગળ લાવીને તેના પર માણસોને જરૂરિયાત મુજબના રિપોર્ટ બનાવી આપી રૂપિયા વસુલે છે,વકીલો પણ આ રિપોર્ટને આધારે આગળની તારીખ માંગી લે છે,સીએચસી અને પીએચસી સેન્ટરો પરથી કોરા ટેસ્ટ રિપોર્ટ લાવી તેના પર લખાણ કરી દેવાય છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/33xCamx
via Gujarati News
0 Comments