Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

31+ Gujarati Suvichar For Student | વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક સુવિચાર

Gujarati Suvichar For Student: અહી વિદ્યાર્થીઓ માટે સુંદર અને પ્રેરણાદાયી સુવિચારો ને શેર કર્યા છે જે તેમને મોટિવેટ કરવામાં ખુબજ મદદ રૂપ બનશે.

ઘણી વાર વિદ્યાર્થીઓ નજીવા કારણ થી ખુબજ પરેશાન રહેતા હોય છે જેવા કે, પરીક્ષામાં માર્ક ઓછા આવશે, પરીક્ષા માં સારું પ્રદર્શન નહીં કરી શકાય વગેરે…વગેરે… આ બધા કારણો થી નાશીપાસ થતાં વિદ્યાર્થી માટે અહી અમે સુંદર અને પ્રેરણા આપે તેવા સુવિચારો આપ્યા છે.

અહી આપવામાં આવેલા Gujarati Suvichar For Student બાળકો એ વાંચવા જોઈએ જેથી તેઓ માં ઉત્સાહ બન્યો રહે અને પોતાની ઇચ્છિત સફળતાને તેઓ પ્રાપ્ત કરી શકે.

Gujarati Suvichar For Student | વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક સુવિચાર

” જો તમે જીવન માં શાંતિ ઇચ્છો છો, તો માત્ર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, વધારાની વાત પર ધ્યાન આપવાની જરૂર નહીં.”

Gujarati Suvichar For Student

આ દુનિયા માં મહેનત કર્યા વિના ક્યાય કશું જ પ્રાપ્ત થતું નથી, કુદરત પક્ષીઓ ને ખાવા ના દાણા જરૂર આપે છે, પરંતુ તેના માળા માં નહીં.”

” આજે તમે કરેલા ઉજાગરા, આવતીકાલે તમને સારી ઊંઘ લેવાનો મોકો આપશે.”

એ વાત જાણી લો કે તમને ત્યાં સુધી કોઈ નહિ હરાવી શકે, જ્યાં સુધી તમે તમારી જાત થી ના હારી જાવ.”

“એક વાત હમેશાં યાદ રાખો કે , સારો સમય જોવા માટે ખરાબ સમયને ભોગવવો પડે છે.”

” આપણું કામ માત્ર મહેનત કરવાનું જ છે, બાકી ફળ આપવું એ ઉપર વાળા નું કામ છે.”

Gujarati Suvichar For Student

બધાજ સફળ માણસો માં એક વાત ખુબજ સામાન્ય છે કે તેઓ ક્યારેય પોતાની મંઝિલ થી નથી ભટક્યા.

જ્યાં સુધી તમે સફળ નહીં બનો ત્યાં સુધી તમારી વાત માં દુનિયા ને કોઈ રસ હોતો નથી.

જો મહેનત તમારી આદત નહીં બને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે.

“ખામીઓ ભલે હોય તમારામાં, પણ વિશ્વાસ રાખો કે,તમે બીજા બધા કરતા ખૂબ સારું કરવાની ક્ષમતા ધરાવો છો.”

જો સફળ થવું હોય તો સફળ થયેલા વ્યક્તિ ની જેમ વિચારો.

” જો તમને આજે કોઈ વસ્તુ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે અડચણ બનતી હોય તો તેને તમારી તાકાત બનાવવી જોઈએ.”

Gujarati Suvichar For Student

જે વ્યક્તિ પોતાની જાત ને નિયંત્રિત કરી શકે છે તે કોઈ પણ કાર્ય કરી શકે છે.

સફળ એજ વ્યક્તિ બને છે જે સખત મહેનત પર આધાર રાખે છે નહીં કે નસીબ પર.

જીવન માં દરેક ક્ષણ અને તક ખુબજ કીમતી હોય છે તેને ક્યારેય ગુમાવશો નહિ.

હાર ના માનો, હમેશાં એ વ્યક્તિ ને યાદ રાખો જેને તમને “તારાથી કશુજ નહીં થાય” એમ કહ્યું હતું…

…જીવન માં એવી ક્યારેય પણ ના વિચારો કે તમે એકલા છો…

Gujarati Suvichar For Student

“એક ભૂલ તમારો અનુભવ વધારે છે ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે”

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે 

અહી અમે આપની સાથે વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર (Gujarati Suvichar For Student) શેર કર્યા છે. અહી સમય સાથે આ સુવિચારો માં નવા Gujarati Suvichar For Student ઉમેરવામાં આવશે.

The post 31+ Gujarati Suvichar For Student | વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક સુવિચાર appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/3sbqx0D
via IFTTT

Post a Comment

0 Comments