Asparagus in Gujarati: શું આપ જાણો છો કે asparagus in Gujarati વિશે. અહી અમે આપની સાથે asparagus Meaning in gujarati વિશે તમામ જાણકારી આપી છે.
Asparagus in Gujarati
શું તમે “Asparagus” ને ગુજરાતી ભાષા માં શું કહેવાય તે જાણો છો? જો નથી જાણતા તો લેખ ને પૂરો વાંચો જેમાં અમે આપની સાથે Asparagus In Gujarati અને તેના સ્વાસ્થ્ય વર્ધક લાભો વિશે કેટલીક રોચક જાણકારી શેર કરી છે.
What is Asparagus in Gujarati?
Asparagus એ ઍક પ્રકાર નો છોડ છે જેનો શાક ભાજી તથા જડીબુટ્ટી એમ બંને રીતે ઉપયોગ કરી શકાય છે. અત્યારે તેના ઉપયોગ માં ઘટાડો થવાના કારણે બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. અહી અમે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે.
Asparagus જેને ગુજરાતી માં “શતાવરી, શતાવર, સતમૂળ” જેવા નામો થી ઓળખવામાં આવે છે. તે એક શાકભાજી છે પરંતુ તે જડીબુટ્ટી તરીકે પણ વાપરવામાં આવે છે. તે દેખાવે લીલી લાંબી દાંડી વાળો છોડ છે. અહી ઉપર આપવામાં આવેલ ઇમેજ થી આપ તેને જોઈ શકો છો. તેને ગુજરાતી માં “અસ્પૅરગસ” તરીકે વાંચી શકાય છે.
Asparagus Health Benefits in Gujarati
ખુબજ સામાન્ય દેખાતા આ શતાવરી ના છોડ ના ઘણા બધા સ્વાસ્થ્ય વર્ધક લાભો છે. અહી અમે આપની સાથે કેટલાક તેના સ્વાસ્થ્ય વર્ધકા લાભો વિશે જાણકારી શેર કરી છે.
- શતાવરી ના છોડ માં કેટલાક એવ તત્વો જોવા મળે છે જે કેન્સર ના રોગ સામે રક્ષણ આપવા માં સક્ષમ છે.
- તેમાં ભરપૂર માત્રા માં ફાઇબર હોય છે જે વજન ઘટાડવા માટે મદદ રૂપ થયી શકે છે. સાથે કેલોરી ની માત્રા પણ ઓછી હોય છે.
- શતાવરી ના છોડ માં કેલ્શિયમ ની માત્રા પણ પુષ્કળ પ્રમાણ માં હોય છે. આથી તે હાડકાં સમબંધીત દર્દ માં ખુબજ રાહત નું કામ કરે છે. સાથે ઓસ્ટીયોપોરોસીસ જેવા રોગ માં પણ તે ખુબજ મદદરૂપ બને છે.
- તેમાં શુગર ને કંટ્રોલ કરવાનો ગુણધર્મ હોય છે આથી તે ડિયાબિટીસ ના દર્દીઓ માટે ખુબજ ઉપયોગી હોય છે.
શતાવરી ના છોડ વિશે જાણકારી – Information about asparagus plants in Gujarati
વર્તમાન માં શતાવરી નો છોડ એ લુપ્ત પ્રાય કેટેગરી માં રાખવામાં આવેલ છે. આ છોડ એ ભારત, શ્રીલંકા અને હિમાલય ના વિસ્તાર માં પ્રાપ્ત હતો. આયુર્વેદ માં શતાવરી ના છોડ ને “ઔષધી ને રાણી” તરીકે ઓળખવામાં આવે છે.
તેનો ઉપયોગ શરીર ના દર્દ ને ઓછું કરવા, પ્રસૂતિ બાદ મહિલાઓમાં દૂધની માત્રા વધારવા માટે. પેશાબ સમયે થતી બળતરા ને દૂર કરવા અને કામોત્તેજના માટે પણ શતાવરી નો ઉપયોગ કરવામાં આવતો હતો.
અહી અમે આપની સાથે Asparagus in Gujarati અને Asparagus Health Benefits in Gujarati વિશે કેટલીક રોચક જાણકારી આપની સાથે શેર કરી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ જાણકારી આપને પસંદ આવી હશે. જો આપ અહી આપવા આવેલ જાણકારી Asparagus in Gujarati પર કોઈ પ્રશ્ન કે સૂચન આપવા માંગતા હોય તો નીચે આપે કમેંટ બોક્સ માં કરી શકો છો.
The post Asparagus in gujarati | Asparagus Meaning in Gujarati appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/4fDFy06
via IFTTT
0 Comments