Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Ash gourd in Gujarati | Meaning of Ash gourd in Gujarati Language | Ash gourd in Gujarati Name

Ash gourd in Gujarati: શું આપ જાણો છો કે Meaning of Ash gourd in Gujarati શું થાય. અહી અમે આપની સાથે Ash gourd in Gujarati Name ની તમામ જાણકારી શેર કરી છે.

Ash gourd in Gujarati

શું તમે જાણો છો કે Ash gourd ને ગુજરાતી ભાષા માં શું કહેવામા આવે છે? અહી અમે આપની સાથે Ash gourd ને ગુજરાતી ભાષા માં શું કહેવામા આવે છે સાથે તેનો દેખાવ કેવો હોય છે અને તેના ઉપયોગો વિશે પણ જાણકારી આપી છે. જો આપ તેના વિશે સંપૂર્ણ જાણકારી જાણવા માંગતા હોય તો અહી આપવામાં આવે લેખ પૂરો વાંચો.

What is the Meaning of Ash gourd in Gujarati?

Ash gourd એ એક પ્રકાર નું Vegetable(શાકભાજી) છે. પરંતુ તેનો ઉપયોગ શાક બનાવવા કરતાં પેઠા બનાવવામાં વધારે થાય છે . આથી Ash gourd ને આપણે ગુજરાતી ભાષા માં “પેઠા બનાવવા માટે વાપરવામાં આવતું ફળ” તરીકે ઓળખી શકીએ છીએ.

તે દેખાવે મોટું અને લીલા રંગ ની છાલ જેવુ હોય છે, તેનું કદ તરબૂચ જેવુ હોય છે. ઉપર આપવામાં આવેલ આકૃતિ પર થી આપ તેના વિશે વધારે સમજી શકશો.

Ash gourd ને “પેઠા બનાવવા માટે વાપરવામાં આવતું ફળ, સફેદ કદદુ, સફેદ પેઠા” વગેરે જેવા નામો થી ઓળખવામાં આવે છે. જ્યારે અંગ્રેજી માં તેને “Winter Melon, White Melon, Wax Gourd કે Chinese Watermelon” ના નામથી પણ ઓળખવામાં આવે છે.

Health Benefits of Ash gourd in Gujarati

Ash gourd ના ઘણા બધા સ્વસ્થ્ય વર્ધક લાભો છે. અહી અમે આપની સાથે તેમાથી Ash gourd ના કેટલાક મહત્વપૂર્ણ સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે જાણકારી આપી છે.

  • કબજિયાત માં રાહત:: કબજિયાત અને ગૅસ જેવી પેટ સંબંધિત સમસ્યા થી જો આપ પીડાઈ રહ્યા હોય તો Ash gourd એ આપણે તેમાં રાહત આપી શકે છે.
  • પાચન શક્તિ વધારે: જો આપ અપચો કે પેટ ની અન્ય કોઈ સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો આ ફળ આપણે તે સમસ્યા નો સામનો કરવામાં ખુબજ મદદરૂપ થયી શકે છે.
  • કમળા માં લાભકારી:: કમળા ના દર્દી ને પેઠા નું રોજ સેવન કરવાનું ડોક્ટરો દ્વારા પણ સૂચવવામાં આવે છે. આથી તે કમળા જેવા રોગ માં પણ ખુબજ લાભકારી છે.
  • ચિંતા ઘટાડવા માં મદદરૂપ:: ઘણા લોકો Anxiety થી પીડાઈ રહ્યા હોય છે. તેમના માટે પેઠા એ ખુબજ લાભાકરી છે. તેમાં રહેલા પ્રોટીન અને વિટામિન એ ચિંતા ને ઓછી કરવામાં મદદરૂપ બને છે.
  • પથરી ના રોગીઑ માટે લાભકારી:: તેમાં વિટામિન બી અને વિટામિન સી ની ભરપૂર માત્રા હોય છે. જો પેઠા ને હિંગ ની સાથે મેળવી ને ખાવામાં આવે તો તે પથારીના દર્દ માં ઘણી રાહત આપે છે.

અહી અમે આપની સાથે Ash gourd in Gujarati વિશે જાણકારી આપી છે. અહી Ash gourd in Gujarati સાથે તેના સ્વાસ્થ્ય વર્ધક લાભો પર જાણકારી આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલ Meaning of Ash gourd in Gujarati ના આ લેખ પર આપણે કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો.

The post Ash gourd in Gujarati | Meaning of Ash gourd in Gujarati Language | Ash gourd in Gujarati Name appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/e1nJ8Pb
via IFTTT

Post a Comment

0 Comments