Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Ram Navami Quotes in Gujarati | રામ નવમી | Ram Navami Quotes, Wishes, SMS, Status, Shayari, Images 2022

Ram Navami Quotes in Gujarati: અહી અમે રામ નવમી પર Ram Navami Quotes, Wishes, SMS, Status, Shayari, Images 2022 આપ્યા છે.

Ram Navami Quotes | રામ નવમીની શુભેચ્છાઓ

હિન્દુ ધર્મ માં પ્રસિદ્ધ તહેવારો માં એક એવો આ રામ નવમી નો તહેવાર ભગવાન શ્રી રામ ના જન્મ ની ઉજવણી છે. ત્રેતા યુગ માં ભગવાન રામ નો ચૈત્ર માસ ની નવમી તિથી ના દિવસે જન્મ થયો હોવાથી આ તિથી ને રામ નવમી ના રૂપે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ માં આ તહેવાર નું અનેરું મહત્વ હોય છે. આ દિવસે લોકો એક બીજા ને મેસેજ કે સોશિયલ મીડિયા દ્વારા શુભકામનાઓ મોકલતા હોય છે.

અહી અમે આપની સાથે રામ નવમી Quotes, Wishes, SMS, Status, Shayari, Images આપ્યા છે જેને આપ આપના મિત્રો, સંબંધીઑ કે સોશિયલ મીડિયા માં શેર કરી શુભેચ્છાઓ પાઠવી શકો છો.

Ram Navami Quotes in Gujarati

“આપને અને આપના પરિવાર ને રામનવમી ની હાર્દિક શુભકામનાઓ.”
Ram Navami Quotes
“આપનો ચહેરો હસતો અને ભગવાન રામ ના નામ સાથે ચમકતો રહે. ભગવાન રામ ના જન્મ ના પવિત્ર તહેવાર “રામ નવમી” નિમિતે શુભકામનો.”
Ram Navami Quotes
Ram Navami Quotes in Gujarati: રામ નવમી ની શુભ કામનાઓ. ભગવાન રામ તેમની કૃપા હમેશા આપના પર રાખે તેવી પ્રાર્થના.
રામ નવમી ની શુભ કામનાઓ. ભગવાન રામ તેમની કૃપા હમેશા આપના પર રાખે તેવી પ્રાર્થના.
Ram Navami Quotes
“રામ નવમી નો પવિત્ર તહેવાર આપના જીવન માં નવા માર્ગો, નવી આશાઓ, આકાંક્ષાઓ લઈને આવે અને તમારા વિશ્વને સુંદર બનાવે. રામ નવમીની શુભકામનાઓ.”
Ram Navami Quotes
“રામ નવમી તમારા જીવન ને સફળ અને સમૃદ્ધ બનાવે. હું તમને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.”
Ram Navami Quotes
“ભગવાન રામના ગુણ અને તેમનું જ્ઞાન તમને પ્રેરણા આપે અને તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરે.”
“હેપ્પી રામ નવમી.”
Ram Navami Quotes
આ રામ નવમી પર ભગવાન રામ તમને શાંતિ અને સદ્ગુણ આપે અને હંમેશા આશીર્વાદ આપે. હેપ્પી રામ નવમી.
Ram Navami Quotes
રામ ભગવાન નું ત્યાગ, સીતા મા નું ધૈર્ય, લક્ષ્મણજી નું તેજ અને
હનુમાનજી ની ભક્તિ, આપણ ને જીવન માં ઘણી બધી શીખ આપે છે.
“રામ નવમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ”
Ram Navami Quotes
“રામ નવમીનો સુંદર પ્રસંગ અહીં છે અને હું ઈચ્છું છું કે આ ખાસ દિવસ તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ અને સ્મિત લાવે.”
Ram Navami Quotes
રામનવમીના આ દિવસે, હું ઈચ્છું છું કે તમે હંમેશા ચમકતા તારાની જેમ ચમકતા રહો અને તમારી આસપાસના દરેકને ગૌરવ અને કીર્તિ પ્રાપ્ત થાય.
Ram Navami Quotes
Ram Navami Quotes Gujarati: રામ નવમીના શુભ અવસર પર ભગવાન રામ તમને સફળતા, સુખ અને શાંતિ આપે. રામ નવમીની શુભકામનાઓ.
રામ નવમીના શુભ અવસર પર ભગવાન રામ તમને સફળતા, સુખ અને શાંતિ આપે. રામ નવમીની શુભકામનાઓ.
Ram Navami Quotes
“સમાનતા અને વૈશ્વિક ભાઇચારા ને સમર્થન આપની આ રામ નવમી ની આપ અને આપના પરિવાર ને હાર્દિક શુભકામનાઓ”
Ram Navami Quotes
હું ઈચ્છું છું કે શ્રી રામના આશીર્વાદ તમારા પર રહે. હું આશા રાખું છું કે તમારું હૃદય અને ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે.
Ram Navami Quotes
Ram Navami Quotes: દીવાઓની ચમક અને "જય શ્રી રામ" ના ઘોષ સાથે, તમારા જીવનમાં ખુશી અને સંતોષનું આગમન થાય. રામ નવમીની શુભકામનાઓ.
દીવાઓની ચમક અને “જય શ્રી રામ” ના ઘોષ સાથે, તમારા જીવનમાં ખુશી અને સંતોષનું આગમન થાય. રામ નવમીની શુભકામનાઓ.
Ram Navami Quotes
જ્યારે તમને ભગવાન રામના શ્રેષ્ઠ આશીર્વાદ મળે છે, ત્યારે તમારે જીવનમાં કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.
રામ નવમીની શુભકામનાઓ.
Ram Navami Quotes

Ram Navami Shayari in Gujarati | રામ નવમી શાયરી

અહી અમે આપની સાથે ભગવાન શ્રી રામ નવમી પર શેર કરી શકાય તેવી શાયરી આપી છે જેને આપ શેર કરી શુભકામનાઓ પાઠવી શકો છો

અયોધ્યાના વાસી એવા રામ
રઘુકુળ ના કહેવાય રામ
પુરુષો માં ઉત્તમ એવા રામ
સદાય જપો હરિ નું નામ
Ram Navami shayari
Ram Navami Quotes and Shayari Gujarati: રામ દરેક ઘર માં છે રામ દરેક આંગણ માં છે જે રાવણ ને મન થી દૂર કરશે રામ તેના મનમાં છે.
રામ દરેક ઘર માં છે
રામ દરેક આંગણ માં છે
જે રાવણ ને મન થી દૂર કરશે
રામ તેના મનમાં છે.
Ram Navami Quotes
ક્રોધ પર જેને વિજય મેળવ્યો છે,
જેમની પત્ની સિતા છે,
જેના ભરત, લક્ષ્મણ અને શત્રુધ્ન જેવા ભાઈ છે,
હનુમાન જેમના ભક્ત છે,
ભક્તો ના જેમાં પ્રાણ છે,
એવા મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામ છે.
“રામ નવમી ની શુભ કામના”
Ram Navami Quotes
Ram Navami Quotes in Gujarati: જેના મન માં શ્રી રામ છે, એના નસીબ માં વૈકુંઠ ધામ છે.
જેના મન માં શ્રી રામ છે,
એના નસીબ માં વૈકુંઠ ધામ છે.
Ram Navami Quotes
એક વાણી અને એક વચની
મર્યાદા પુરષોતમ છે એવા અમારા રામ
Ram Navami Quotes
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવક સિતા રામ
Ram Navami Quotes
મંગળ ભવન અમંગળ હારી, દ્રવઉસો દશરથ અજીર બિહારી
રામ સિયા રામ સિયા રામ જય જય રામ
Ram Navami Shayari
રામ જેનું નામ છે
અયોધ્યા જેનું ધામ છે,
એવ રઘુનંદન ને અમારા પ્રણામ છે
આપને અને આપના પરિવાર ને રામ નવમી ની શુભકામનાઓ
Ram Navami Wishes
ગગન ઊઠે ગુંજી,
સમુદ્ર છોડે કિનારો
ધ્રુજે સમગ્ર આસમાન
જ્યરે લેવામાં આવે પ્રભુ રામનું નામ
Ram Navami Quotes
રામ રામ રામેતી
રમે રામે મનોરમે
સહસ્ત્રનામ તત્તુલ્યમં
રામ નામ વરાનને
Ram Navami Quotes

અહી અમે આપની સાથે ભગાવન શ્રી રામ ના જન્મ તિથી પર ઉજવવામાં આવતી રામ નવમી માટે શેર કરી શકાય તેવા Ram Navami Quotes, Wishes, SMS, Status, Shayari, Images 2022 શેર કર્યા છે. જો આપને અહી આપવામાં આવેલ રામ નવમી ની શુભેચ્છાઓ પસંદ આવી હોય તો અન્ય લોકો સાથે શેર આવશ્ય કરજો.

રામનવમી 2022

રામનવમી ના તહેવાર નું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ હોય છે. આ દિવસે ભગવાન રામ નો જન્મ થયો હોવાથી તેને લોકો ખુબજ ધામ ધૂમ થી ઉજવાતા હોય છે. આ વર્ષે 2022 માં ભગવાન શ્રી રામ નવમી 10 એપ્રિલ ના દિવસે ઉજવવામાં આવશે. રામ ભગવાન નો જન્મ હિન્દુ કેલેંડર પ્રમાણે ચૈત્ર મહિનાની નવમી તિથી ના દિવસે થયો હોવાથી તે દિવસ ને રામ નવમી ના રૂપે ઉજવવામાં આવે છે.

Ram Navami Image and Wishes

અહી અમે આપની સાથે રામ નવમી ની શુભકામના પાઠવવા માટે ઉપયોગી એવા રામનવમી ના ફોટા આપ્યા છે. જેને આપ અન્ય લોકો સાથે શેર કરી શુભ કામના પાઠવી શકો છો.

Ram Navami Quotes FAQ

રામનવમી 2022 માં ક્યારે છે?

આ વર્ષે એટલે કે 2022 માં રામ નવમી 10 એપ્રિલ 2022, ચૈત્ર મહિનાની નવમી તિથી ના રોજ મનાવવા માં આવશે.

રામનવમી શા માટે ઉજવવામાં આવે છે?

ચૈત્ર મહિનાની નવમી તિથીના દિવસે ભગવાન શ્રી રામ નો જન્મ થયો હોવાથી રામ નવમી નો તહેવાર ઉજવવામાં આવે છે.

The post Ram Navami Quotes in Gujarati | રામ નવમી | Ram Navami Quotes, Wishes, SMS, Status, Shayari, Images 2022 appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/lEXKkSa
via IFTTT

Post a Comment

0 Comments