Gondal Market Yard Bhav: અહી અમે વિવિધ પાકના આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ આપ્યા છે. અહી APMC Gondal Market Yard Bhav આપેલ છે. APMC Gondal ના ભાવ જાણવા માટે નીચે જુઓ.
Gondal Market Yard Bhav | APMC Gondal
ગુજરાત માં ઘણી બધી AMPC આવેલી છે. APMC Gondal એ સૌરાષ્ટ્ર માટે ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આથી અહી અમે આપની સાથે APMC Gondal Market Yard Bhav ની જાણકારી શેર કરી છે. અહી ગોંડલ માર્કેટ યાર્ડ માં ખરીદ વેચાણ થતાં પાક જેવા કે કપાસ, ઘઉં, જીરું, એરંડા, તલ, રાયડો, ચણા અને મગફળી જેવા પાકો ના આજના ભાવ વિશે જાણકારી આપી છે.
પાક નું નામ | ન્યુનત્તમ ભાવ | મહત્તમ ભાવ |
---|---|---|
ઘઉં | 415 | 476 |
ચણા | 886 | 936 |
કપાસ | 1000 | 2600 |
મગફળી જીણી | 900 | 1310 |
મગફળી જાડી | 800 | 1351 |
એરંડા | 1100 | 1350 |
મગ | 1200 | 1491 |
સુવા | 1251 | 1276 |
ઘઉં ટુકડા | 426 | 636 |
તલ | 1500 | 2201 |
રાયડો | 1041 | 1211 |
જીરૂ | 2200 | 4200 |
ડુંગળી | 31 | 171 |
લસણ | 101 | 501 |
જુવાર | 401 | 701 |
તુવેર | 876 | 1261 |
સોયાબીન | 1351 | 1481 |
રાઈ | 1200 | 1361 |
મરચા | 751 | 3001 |
મરચા સૂકા પટ્ટો | 1001 | 6701 |
ઈસબગુલ | 1500 | 2261 |
અજમો | 1451 | 1451 |
વરિયાળી | 1726 | 1726 |
મેથી | 951 | 1261 |
ડુંગળી સફેદ | 99 | 145 |
Gondal Market Yard
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં ગોંડલ માર્કેટ યાર્ડ નું ખુભ મહત્વ છે. અહી દરરોજ ઘઉં, ચણા, કપાસ, મગફળી, તલ બજારો વગેરે નું ખરીદ વેચાણ થાય છે. ઉપર Today Gondal Market Yard Bhav ની જાણકારી આપી છે. જો આપને ગોંડલ માર્કેટ વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો અહી નીચે અમે તેમના સંપર્ક હેતુ કેટલીક જાણકારી શેર કરી છે.
Gondal Market Yard Contact
Address | AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, Gundala, Gondal, 360311 |
Chairman | Ramanbhai Patel |
Contact | +91 7412 356 000 |
Fax | – |
– |
Nearest APMC of Gondal Market Yard
અહી અમે આપની સાથે ગોંડલ માર્કેટયાર્ડ ની આસપાસ ની કેટલીક મહત્વપૂર્ણ APMC ના નામ આપ્યા છે. અહી આપવામાં આવેલ APMC વિશે જાણવા માટે જે તે નામ પર ક્લિક કરો.
Rajkot | Jamnagar |
The post [Today] Gondal Market Yard Bhav | આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/S6m3ILd
via IFTTT
0 Comments